રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
ધ્યાને લેવાના ક્ષેત્રવિસ્તાર | મુક્ત અને દૂર શિક્ષણ

મુક્ત અને દૂર શિક્ષણ

નોંધાયેલા ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાંથી લગભગ અડધા વિદ્યાર્થીઓ દૂરથી શિક્ષણ પધ્ધતિથી શિક્ષણ મેળવે છે, એટલે કે મુક્ત વિશ્વવિદ્યાલયો દ્વારા અથવા પરાંપરગત વિશ્વ વિદ્યાલયોના પત્રવ્યવહાર અભ્યાસક્રમો દ્વારા. પરંતુ દૂર શિક્ષણ પધ્ધતિથી મેળવેલ ઊચ્ચશિક્ષણ પરત્વેની નિશાનાત્મક સમતોલન (ઊચ્ચશિક્ષણ મેળવેલ વિદ્યાર્થીની યોગ્ય નોકરી માટેની સ્વીકર પાત્રતા) પરત્વેના પ્રશ્નો રહે છે. મુક્તશિક્ષણના અભ્યાસક્રમોથી અભૂતપૂર્વ તકો પ્રાપ્ત થાય છે. મુક્ત શિક્ષણ અભ્યાસક્રમોના સગવડતાભર્યા વ્યાપ્ત માટે બ્રોડબેન્ટ અને ઈન્ટરનેટ આંતરમાળખામાં ઘણોજ વિકાસ થયો છે. જેનો દેશભરમાં વિકાસ થવો જરૂરી છે. આવી સંસ્થાઓના દેશવ્યાપી ઉપયોગ માટે રાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા આવશ્યક અભ્યાસ સાહિત્યનો સંગ્રહ સ્થાપિત કરી શકાય.

રાષ્ટ્રીય જ્ઞાનપંચની વિચારણા હેઠળના કેટલાક મુદ્દાઓ:
  • દૂર શિક્ષણ માટે ઊચ્ચત્તમ ટેકનોલોજીનો ઉપયોગ.
  • બ્રોડબેન્ડ અને ઈન્ટરનેટ વચ્ચે સંપર્ક સ્થાપિત કરી હકીકતમાં શિક્ષણ વર્ગનું સર્જન કરવું.
  • દેશવ્યાપી વહેંચાયેલી દૂર શિક્ષણ અભ્યાસક્રમોના અભ્યાસ સાહિત્યનો સંગ્રહ અને સ્તોત્ર.
  • ઉદ્યોગોને ઓસીડબ્લ્યુના વિકાસ માટે ભાગીદાર બનાવવા જેથી એક ઊચ્ચકક્ષીય સ્તર અને આતંરિકસબંધોની સ્થાપના થઈ શકે.

વધુ મુક્ત અને દૂર શિક્ષણ કડીઓ: પરામર્શ